Top
13 SPIPA Students cleared UPSC Civil Services Exam 2019.
Top
Top

કેન્દ્રીય જાહેર સેવા આયોગ

કેન્દ્રીય જાહેર સેવા આયોગ
 

કેન્દ્રીય જાહેર સેવા આયોગ સનદી સેવા પરીક્ષા સમયપત્રક અને વિષય સૂચી વિશે

કેન્દ્રીય જાહેર સેવા આયોગ સનદી સેવા પરીક્ષા સમયપત્રક અને વિષય સૂચી વિશે

કે.જા.સેવા આયોગ સામાન્ય રીતે મેં મહિનામાં 'એમ્પ્લોયમેન્ટ ન્યુઝ' માં જાહેરાત આપે છે.
હેતુલક્ષી (પ્રિલીમ) પરીક્ષા દરેક વર્ષે ઓગષ્ટ મહિનામાં લેવામાં આવે છે.
પ્રિલીમ પરીક્ષાનું પરીણામ – ઓક્ટોબર
વર્ણનાત્મક પ્રકારની મુખ્ય પરીક્ષા ડિસેમ્બર માં લેવામાં આવે છે.
મુખ્ય પરીક્ષાનું પરીણામ માર્ચ માં.
ઇન્ટરવ્યૂ (મૌખિક પરીક્ષા) નવી દિલ્હી ખાતે એપ્રિલ – મે માં.
અંતિમ પરીણામ – મે મહિનામાં

(અ) પ્રિલીમ પરીક્ષા

The Examination consists of two papers.
Paper I: General Studies (200 Marks, Duration Two Hours) 200 Marks
  Current events of national and international importance.  
  History of India and Indian national movement.  
  Indian and World Geography – physical, social, economic geography of India and the world.  
  Indian Polity and governance – constitution, political system, Panchayati Raj, public policy, Rights Issues, etc.  
  Economic and social development – sustainable development, poverty, inclusion. Demographics, social sector initiative, etc.  
  General issues on environmental ecology, bio-diversity and climate change – that do not require subject specialization.  
  General Science.  
Paper II: Aptitude Test (200 Marks Duration Two Hours) 200 Marks
  Comprehension  
  Interpersonal skill including communication skills  
  Logical reasoning and analytical ability  
  Decision making and problem solving  
  General mental ability  
  Basic numeracy (numbers and their relations, orders of magnitude etc (Class X level), Data interpretation (charts, graphs, cables, data sufficiency etc. - Class X level)  
  English Language comprehension skills (Class X level)  
  Total 400 Marks

નોંધ :

  1. બંને પ્રશ્નપત્રો હેતુલક્ષી પ્રકારના હોય છે (બહુવિધ પસંદગી પ્રશ્નો).
  2. અંગ્રેજી અને હિન્દી માધ્યમ.

(બ) મુખ્ય પરીક્ષા

આ લેખીત પરીક્ષા નીચેનાં પ્રશ્નપત્રોની રહેલી હોય છે.
ક્રમ પ્રશ્નપત્રની વિગતો કુલ ગુણ
પ્રશ્નપત્ર – એ કોઇપણ એક ભારતીય ભાષા (ભારતના બંધારણમાં કલમ/અધિનિયમ-૮ માં નિયત થયા મુજબ) ૩૦૦ ગુણ
પ્રશ્નપત્ર – બી અંગ્રેજી ૩૦૦ ગુણ
(આ બે પ્રશ્નપત્રોમાં મેળવેલ ગુણો લેખીત ગુણ માટે ગણવામાં આવતા નથી)
પ્રશ્નપત્ર – ૧ નિબંધ ૨૫૦ ગુણ
પ્રશ્નપત્ર – ૨ સામાન્ય અભ્યાસ (ભારતનો વારસો અને સંસ્ક્રુતી, સમાજ અને દુનિયાનો ઇતિહાસ અને ભુગોળ) ૨૫૦ ગુણ
પ્રશ્નપત્ર – ૩ સામાન્ય અભ્યાસ (શાસન, બંધારણ, રાજ્યવ્યવસ્થા, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રિય સંબધો) ૨૫૦ ગુણ
પ્રશ્નપત્ર – ૪ સામાન્ય અભ્યાસ (ટેક્નોલોજી, આર્થીક વિકાસ, જૈવવિવિધતા, પર્યાવરણ, સુરક્ષા અને હોનારત સંચાલન) ૨૫૦ ગુણ
પ્રશ્નપત્ર – ૫ સામાન્ય અભ્યાસ (ટેક્નોલોજી, આર્થીક વિકાસ, જૈવવિવિધતા, પર્યાવરણ, સુરક્ષા અને હોનારત સંચાલન) ૨૫૦ ગુણ
પ્રશ્નપત્ર – ૬ વૈકલ્પિક વિષય પેપર - ૧ ૨૫૦ ગુણ
પ્રશ્નપત્ર – ૭ વૈકલ્પિક વિષય પેપર - ૨ ૨૫૦ ગુણ
  કુલ ગુણો ૧૭૫૦ ગુણ

ઉમેદવાર મુખ્ય પરીક્ષાનાં ફરજીયાત અંગ્રેજી પ્રશ્નપત્ર સિવાયનાં તમામ પ્રશ્નપત્રોમાં ગુજરાતી માધ્યમમાં આપી શકે.

મુખ્ય પરીક્ષા માટેના વૈકલ્પિક વિષયોની યાદી (કોઈ પણ બે વિષય પસંદ કરો) :

ક્રમ વિષયની વિગતો ક્રમ વિષયની વિગતો
૧. કૃષિ વિજ્ઞાન ૨. વનસ્પતિ શાસ્ત્ર
૩. રસાયણશાસ્ત્ર ૪. બાંધકામ ઈજનેરી શાસ્ત્ર
૫. વાણિજ્ય શાસ્ત્ર ૬. અર્થ શાસ્ત્ર
૭. વિદ્યુત ઈજનેરી શાસ્ત્ર ૮. ભૂગોળ
૯. ભૂસ્તરશાસ્ત્ર ૧૦. ભારતીય ઈતિહાસ
૧૧. કાયદા શાસ્ત્ર ૧૨. ગણિત શાસ્ત્ર
૧૩. યાંત્રિક ઈજનેરી શાસ્ત્ર ૧૪. દર્શનશાસ્ત્ર
૧૫. ભૌતિક વિજ્ઞાન ૧૬. રાજ્ય શાસ્ત્ર
૧૭. માનસ શાસ્ત્ર ૧૮. સમાજ શાસ્ત્ર
૧૯. પ્રાણી શાસ્ત્ર ૨૦. આંકડા શાસ્ત્ર
૨૧. પશુ સંવર્ધન અને પ્રાણી રોગોનું વિજ્ઞાન ૨૨. જાહેર વહીવટ
૨૩. તબીબી વિજ્ઞાન ૨૪. માનવ શાસ્ત્ર
૨૫. સંચાલન ૨૬. કોઈ પણ એક સાહિત્ય (ગુજરાતી, હિન્દી વ.)

(ક) પર્સનાલિટી ટેસ્ટ : ૨૭૫ ગુણ

કુલ ફાઇનલ રીઝલ્ટ ૧૭૫૦ ગુણ + ૨૭૫ ગુણ ઇન્ટરવ્યૂ = ૨૦૨૫ ગુણ

નોંધ : કેન્દ્રીય જાહેર સેવા સનદી સેવા પરીક્ષા અથવા તેના અભ્યાસક્રમ અથવા કોઈ પણ અન્ય બાબત અંગે જો કોઈ પણ મુંઝવણ હોય, તો યુ.પી.એસ.સી. વેબ સાઈટ (www.upsc.gov.in) ઉપરાંત એમ્પ્લોયમેન્ટ ન્યુઝ કે જેમાં પરીક્ષાની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ થાય છે તે જોવા વિનંતી.

સનદી સેવા પરીક્ષા દ્વારા નીચેની સેવાઓમાં ભરતી કરવામાં આવે છે.

ક્રમ વિગતો
ભારતીય વહીવટી સેવા (આઈ.એ.એસ.)
ભારતીય વિદેશ સેવા (આઈ.એફ.એસ.)
ભારતીય પોલીસ સેવા (આઈ.પી.એસ.)
જૂથ – અ સેવા
ભારતીય તાર અને ટપાલ હિસાબ અને નાણાં વ્યવસ્થા સેવા
ભારતીય હિસાબ તપાસણી અને હિસાબી સેવા
ભારતીય જકાત અને કેન્દ્રીય આબકારી સેવા
ભારતીય રક્ષા હિસાબ સેવા
ભારતીય મહેસૂલ સેવા
ભારતીય શસ્ત્રાગાર સેવા જુથ – અ (મદદનીશ વ્યવસ્થાપક – નોન ટેકનીકલ)
૧૦ ભારતીય ટપાલ સેવા
૧૧ ભારતીય નાગરિક હિસાબ સેવા
૧૨ ભારતીય રેલ્વે ટ્રાફિક સેવા
૧૩ ભારતીય રેલ્વે હિસાબ સેવા
૧૪ ભારતીય રેલ્વે કર્મચારી વર્ગ સેવા
૧૫ રેલ્વે રક્ષક દળમાં જુથ – અ ની મદદનીશ સલામતી અધિકારીની જગ્યાઓ
૧૬ ભારતીય રક્ષા રાજ્ય વર્ગ સેવા
૧૭ કેન્દ્રીય ઔદ્યોગિક સલામતી દળમાં જુથ – અ ની મદદનીશ કમાન્ડન્ટની જગ્યા
જૂથ – બ સેવા
૧૮ કેન્દ્રીય સચિવાલયને લગતી સેવા (અનુભાગ અધિકારી કક્ષા)
૧૯ રેલ્વે બોર્ડ સચિવાલય સેવા (અનુભાગ અધિકારી કક્ષા)
૨૦ લશ્કરી દળો, રાજ્ય સેવા મુખ્ય મથક (મદદનીશ નાગરિક કર્મચારી અધિકારી કક્ષા)
૨૧ જકાત મૂલ્યાંકનકાર સેવા, જૂથ – બ
૨૨ દિલ્હી અને આંદામાન અને નિકોબાર ટાપુઓ રાજ્ય સેવા, જૂથ – બ
૨૩ દિલ્હી અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પોલીસ સેવા
૨૪ કેન્દ્રીય તપાસ ખાતામાં જૂથ – બ ની નાયબ પોલીસ સુપરિન્ટેન્ડન્ટની જગ્યાઓ
૨૫ પોંડિચેરી રાજ્ય સેવા
૨૬ પોંડિચેરી રાજ્ય સેવા
નોંધ : દરેક વર્ષના ડિસેમ્બર મહિનાના "એમ્પ્લોયમેન્ટ ન્યુઝ" માં આપવામાં આવતા અભ્યાસક્રમ જોઈ લેવાની સલાહ આપવામાં આવે છે.

સામાન્ય અભ્યાસ અને વૈકલ્પિક વિષયો માટે સંદર્ભગ્રંથ

ક્રમ વિગતો ડાઉનલોડ
ગુજરાતી સાહિત્ય – પુસ્તક યાદી ડાઉનલોડ ફાઈલ ડાઉનલોડ ફાઈલ
[Gujarati | 19 kb]
 
 
spipa