Top
13 SPIPA Students cleared UPSC Civil Services Exam 2019.
Top
Top

સંસ્થાની રચના

સંસ્થાની રચના
 

સંસ્થાની રચના

સંસ્થાની રચના

Wings of SPIPA

SPIPA, as the nodal training agency, has set up various dedicated institutions within its organization.

Civil Service Study Center

To fulfill the government's objective of driving the state's youth towards a career in the civil services, SPIPA's Civil Service Study Centre imparts comprehensive training to the youth of Gujarat who aspire to succeed in the highly competitive UPSC exam and join the civil services, be it the IAS, IPS, IFS, IRS etc.

Civil Service Study Center

For this, SPIPA lays a host of facilities at their disposal: expert faculty equipped to train the aspirants to clear all three levels of the exam, a well stocked library containing all relevant study material and publications, an exclusive and dedicated Reading Room open round-the-clock, financial aid for meritorious students from economically weaker backgrounds, comfortable accommodation at reasonable rates, a serene and tranquil campus, accommodation in Gujarat Bhavan, New Delhi for candidates appearing for the interview, etc.

સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ

ગુજરાત સુશાસન વ્યવસ્થા કેન્દ્ર (ગુજરાત સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ) સ્પીપાનું એક એકમ છે જે સંશોધન, મૂલ્યાંકન, દસ્તાવેજીકરણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. તે સતત મોનિટરીંગ દ્વારા જાહેરસેવા અને કૌશલ્ય વર્ધનની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરે છે.

આપણા દેશની વિવિધતાઓને ધ્યાનમાં રાખતા, શાસન અને જાહેર વહીવટમાં અનેકવિધ પડકારો નો વધારો થતો રહેશે તદન્વયે સ્પીપા વિવિધ સ્તરે સરકારી અધિકારીઓના કૌશલ્ય વિકાસ માટેના કાર્યક્રમ નું આયોજન કરે છે. આ કાર્યક્રમ અધિકારીઓના કૌશલ્ય વૃધ્ધિ અને નૈતિક વૃધ્ધિ પર ભાર મૂકે છે.

વધુમાં, ભારત સરકાર, રાજ્ય સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા પ્રાયોજિત કરવામાં આવેલ પ્રોજેક્ટ્સનું સંશોધન અને દસ્તાવેજીકરણ પણ ગુજરાત સુશાસન વ્યવસ્થા કેન્દ્ર (ગુજરાત સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ) દ્વારા કરવામાં આવે છે.

નોડલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રેનિંગ ઓન WTO મેટર્સ

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સની યોજના હેઠળ સ્પીપાને વિશ્વ વ્યાપાર સંગઠન(WTO), મુક્ત વ્યાપાર કરાર(Free Trade Agreement), આંતર રાષ્ટ્રીય વ્યાપાર(International Trade) સંબંધિત સંશોધન કરવા અને તાલીમ આપવા માટે નોડલ ઈન્સ્ટીટ્યુટ જાહેર કરવામાં આવેલ છે. સ્પીપા, ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા સ્થાપિત સેન્ટર ફોર WTO સ્ટડીઝ (CWS), IIFT, New Delhi ના સહયોગથી આ કાર્યનું અમલીકરણ કરવા પોતાનું પ્રદાન આપી રહ્યું છે.

ગુજરાત, પ્રાચીન સમયથી એક સાહસિક ઉદ્યમવૃત્તિ ધરાવતું રાજ્ય છે. ભારતના આ આધુનિક ગ્રોથ એન્જિનને આંતર રાષ્ટ્રીય વેપાર અંગેના વિષયો અને મુદ્દાઓમાં ખાસ રસ છે જેમાં સ્પીપાનું પ્રદાન નોંધપાત્ર છે.

 
 
spipa