Top
13 SPIPA Students cleared UPSC Civil Services Exam 2019.
Top
Top

સેટઅપ

સેટઅપ
 

સેટઅપ

સેટઅપ

માળખાકીય સગવડો

  • 3 વાતાનુકુલિત ક્લાસરૂમ જેમાં 40-40-60 તાલીમાર્થીઓને LCD પ્રોજેક્ટ સહીતની સગવડો મળેલી છે.
  • 1 કોમ્પ્યુટર લેબ જેમાં ઇન્ટરનેટ અને LCD પ્રોજેક્ટરની સગવડ છે.
  • 1 GIS (જ્યોગ્રફીક ઇન્ફોર્મેશન સીસ્ટમ) સેન્ટર
  • 1 મીટીંગરૂમ કમ કોન્ફરન્સ રૂમ LCD ટીવી સાથે
  • 1 ફેકલ્ટીરૂમ જેમા વિવિધ ફેકલ્ટી પોતાનું કાર્ય કરી શકે છે.
  • 1 રૂમ કન્સલ્ટંટ ને તેમની કામગીરી માટે આપેલ છે.

કોરફેકલ્ટી અને સ્ટાફ

રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા ખાતે નીચે મુજબનો મુખ્ય સ્ટાફ છે.

કોરફેકલ્ટી – એસઆઇઆરડી

ક્રમહોદ્દોસભ્યનું નામ
નિયામકશ્રી, એસઆઇઆરડી શ્રી ભરત જે. પાઠક, રીટા. આઈએફએસ
પ્રોગ્રામરસુ.શ્રી. જાનકી મોઢ
ફેકલ્ટી આઇ.એ.વાય.ડૉ. શૈલાબેન ત્રિવેદી
ફેકલ્ટી ગ્રામ વિકાસશ્રી અનિલ પટેલ
ફેકલ્ટી સોશ્યલ સાયન્સસુ.શ્રી. નીલા એન. પટેલ
ફેકલ્ટી વોટરશેડશ્રી રમેશ પટેલ
ફેકલ્ટી (પબ્લીક એડમીન.)શ્રીમતી દીપ્તિ પરમાર
પ્રોજેક્ટ એન્જીનીયર (આરએસ & જીપીએસ)શ્રી ધવલ પરીખ

અભિગમ

ગ્રામ વિકાસ ની યોજનાઓનો વ્યાય વધારવાના હેતુ સાથે સામાજીક ન્યાય ની ખાતરી, આયોજનનું વિકેન્દ્રીકરણ અને ગ્રામવિકાસ સાથે લોકોની સહભાગીતા વધારવા માટે SIRD પ્રયત્નશીલ છે તેમજ યોજનાકિય કૌશલ્ય વર્ધન માટે સરકારી અધિકારીશ્રી, પંચાયતીરાજના ચૂંટાયેલાં પદાધીકારીશ્રી, એનજીઓ, નાગરીકો અને સમાજના લાયક લોકોને શોધીને તેમને આ દિશામાં મજબુતી આપવાનું કામ કરે છે.

આમ GIS અને SATCOM જેવી છેલ્લામાં છેલ્લી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉક્ત તાલીમાર્થીઓમાં કાર્યક્ષમતા વધારવી, મજબુતાઇ બજાવી, તાલીમ અને સેમીનાર પ્રત્યે સભાનતા કેળવવી, સંસોધન કરવું અને તેનું દસ્તાવેજી કરણ કરવું એથી વ્યુહરચના SIRD દ્વારા તૈયાર કરવામાં આવે છે.

 
 
spipa