Top
18 SPIPA Students cleared UPSC Civil Services Exam 2018.
Top
Top

Training Program

Training Program
 

તાલીમ કાર્યક્રમ

તાલીમ કાર્યક્રમ

ફાઉન્ડેશન અભ્યાસ ક્રમો

Foundation Courses સીધી ભરતીના અધિકારીઓને ફરજોમાં તેમની નવી દિશા આપવા માટે ફાઉન્ડેશન કોર્સ ગોઠવાય છે. આ તાલીમ ના મુખ્ય ધ્યેય સરકારના કાયદા, નિયમો અને વિનિયમો, નીતિઓ અને કામગીરીથી તેમને જ્ઞાત કરવાની સાથે એક એવા પર્યાવરણના નિર્માણનું છે જેમાં વિવિધ વર્ગોના અધિકારીઓ વચ્ચે સહકાર અને સંકલન તથા ટીમ ભાવના કેળવવાનું છે. આ તાલીમ Gujarat વર્ગ - ૧, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સચિવાલય સંવર્ગ અધિકારી, કૃષિ અને સહકાર વિભાગના અધિકારી, એકાઉન્ટ સવર્ગના રાજ્ય પત્રિત અધિકારીઓ, આઇ.એ.એસ. અધિકારીઓને સેવામાં જોડાયા બાદ મેળવવાની રહે છે.

EDPs (Executive Development Programs)

EDPs (Executive Development Programs)ઈડીપી કાર્યક્રમ ફરજની જ્ગ્યા પર ઉતરોતર પ્રાપ્ત કરવા, ઇડીપી કાર્યક્રમ યોજાય છે. તેના માટે શારિરીક માનસિક તંદુરસ્તી અને સાચવણી તથા ખેલદીલ અભિગમ જરૂરી છે.તે વખત સન્મુખ હોવું પણ મહત્વનું છે. સ્પીપા અધિકારીઓ વ્યકતિત્વ વિકાસ હકારત્મક અભિગમ દ્વારા તેમની ફરજો સફળતા પુર્વક બજાવે તે માટે "Soft Skill” ના અભ્યાસક્રમો પૂરા પાડે છે. જેનું ઉદેશ અધિકારીઓમાં વ્યવ્સ્થાપિત કુશળતા લાયક ફેરવવાના પરિવર્તન સાધી બદલતી પરિસ્થિતીમાં સંવાદિતા સઘન વિકાસ અને ગતિશીલ જાહેર વહીવટનો છે.

સ્પીપા આ સિધ્ધિ વહીવટી વિકાસના ત્રણ મહત્વના વિસ્તારોના જાહેર વહીવટી, નાણાંકીય વ્યવસ્થા અને વ્યસ્થાપનમાં બદલાવ વગેરેનો ટ્રેનીંગ મોડ્યુલ વિકસાવીને હાંસલ કરે છે. તેમજ માહિતી અને પ્રસારણ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ (આપતિ વ્યવસ્થાપન) અને કોમ્યુનિકેશન સ્કીલ સંબધિત ૩-૫ દિવસના ટુંકાગાળાના કાર્યક્રમ યોજે છે. સંચાલન પધ્ધતિ અને આધુનિક સાધનો અને પધ્ધતિ તેમજ ટેકનોલેજી પર નોંધપાત્ર ધ્યાન અપાય છે.

Government of India sponsored programs

જેમ કે કર્મચારીઓને તાલીમ વિભાગ, વહીવટી સુધારણા વિભાગ, વહીવટી સુધારણા વિભાગ અને સાર્વજનિક ફરિયાદ, પંચાયતી રાજ મંગાલય, ગ્રામીણ વિકાસ અને શહેરી વિકાસ મંત્રાલય તરીકે ભારત સરકારના વિવિધ વિભાગો દ્રારા પ્રોયોજીત તાલીમ કાર્યક્રમો દ્રારા એવા દરમ્યાન કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે જરૂરી કાર્યક્રમો યોજે છે. વ્યાકિતત્વ વિકાસ, તણાવ વ્યવસ્થાપન , પરિવર્તન મેનેજમેન્ટ વગેરે આ અભ્યાસક્રમ હેઠળ આવરી લેવામાં આવતા મહત્વના વિષયો છે.

CCC + Training

CCC + Training The Government of Gujarat has made the Certificate Course on Computer Concepts (CCC+) training compulsory for its officers to remain at par with changing trends in Information Technology. In order to expose government officials to the latest in the field of Information & Communications Technology (ICT), SPIPA offers training in CCC+, GSWAN and other computer related programs. These courses are aimed at enhancing organizational efficiency by making optimum use of information technology and computers.

વૈવિધ્યપુર્ણ તાલીમ કાર્યક્રમો

Customized Training Programs વૈવિધ્યપુર્ણ તાલીમ કાર્યક્રમો સ્પીપા અન્ય સરકીરી કચેરીઓ ચોકકસ જરૂરિયાતો પુરી કરવા માટે તાલીમ અભ્યાસક્રમો, પરિસંવાદો અને શિખરો આપે છે. એક પ્રારભિંકતાલીમ વિશ્ર્લેષ્ણ જરૂર જરૂર મુજબના કાર્યક્રમો સંયુકત રીતે વિભાગ/સંબધિત ઓફિસ એ સ્પીપાના પ્રતિનીધિઓ દ્રારા તૈયાર કરવામાં આવે છે. આ પ્રયાસ અંતર્ગત દરેક વિભાગનો લક્ષ્યાંક ઈનપુટ દ્રારા તેના અપેક્ષિત પરિણામ મેળવવામાં મદદરૂપ થાય છે. ખાનગીબૈંકો, સ્વૈસ્છિક સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ પણ આ વિશિષ્ટ કાર્યક્રમો જરૂરીયાત મુજબ આપવામાં આવે છે.

માહિતી અધિકાર અધિનિયમના અસરકારક અમલીકરણ માટે તાલીમ

Right to Information Actમાહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ના હાર્દને સમજી માહિતી પૂરી પાડનાર તરીકે સરકારી અધિકારીઓની ક્ષમતામાં વુદ્ધિ થાય તે માટે આ પ્રકારના તાલીમ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ બાબત માટે ‘સ્પીપા’ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ રાષ્ટ્રિય કક્ષાએ પણ એક મજબૂત સત્તામંડળ તરીકે પ્રખ્યાત છે. માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ના વિવિધ પાસાઓ બાબતે જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ અધિકારીઓને તાલીમ આપવા માટે સ્પીપાની કોર ફેકલ્ટીઓને સક્રિય રીતે સામેલ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ માટે રાજ્ય સરકાર "સ્પીપા”ને અલગથી વાર્ષિક અનુદાન આપે છે.

Departmental Exams

The State Government has notified SPIPA as the institution for conducting departmental examinations. These examinations fall under three major categories:

  • Pre-service examinations as part of training of directly recruited gazetted officers
  • Departmental exams for promotions
  • Exams for CCC+

In addition, SPIPA also conducts examinations for many government offices for their recruitment purposes.

 
 
spipa