Top
18 SPIPA Students cleared UPSC Civil Services Exam 2018.
Top
Top

સ્પીપાને પરીક્ષા લેતા મંડળ

સ્પીપાને પરીક્ષા લેતા મંડળ
 

સ્પીપાને પરીક્ષા લેતા મંડળ (એકાઝામીનીંગ બોડી)

સ્પીપાને પરીક્ષા લેતા મંડળ (એકાઝામીનીંગ બોડી)

સ્પીપાના પરીક્ષા પ્રભાગ દ્વ્રારા નીચે દર્શાવેલ ચાર કેટેગરી માટે વિવિધ કેડરની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે :

 1. સીધી ભરતીના અધિકારીઓ/કર્મચારીઓની પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા
 2. બઢતી માટેની ખાતાકીય પરીક્ષા
 3. CCC+ પરીક્ષા
 4. રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં સીધી ભરતીથી નિયુક્તિ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા

પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા

 • સીધી ભરતીના ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓની પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા.
 • સીધી ભરતીના મામલતદારોની પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા.
 • સીધી ભરતીના સેકશન અધિકારીઓની પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા.
 • સીધી ભરતીના રાજ્યપત્રિત અધિકારીઓ (વર્ગ-૧ અને વર્ગ-૨) ની પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા.
 • સીધી ભરતીના ચીફ ઓફિસરની પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા.
 • સીધી ભરતીના નાયબ સેકશન અધિકારીઓની પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા.
 • સીધી ભરતીના સચિવાલયના કારકુનોની પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા.
 • સીધી ભરતીના બિનસચિવાલયના કારકુનોની પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા.
 • સીધી ભરતીના પંચાયત સેવાના કારકુનોની પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા.

ખાતાકીય પરીક્ષા

 • સચિવાલયના નાયબ સેકશન અધિકારી, કારકુન/ટાઇપીસ્ટ અને વર્ગ-૪ના કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા.
 • ગુજરાત વિકાસ સેવાના અધિકારી/કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા
 • નિયામક, અન્ન અને નાગરિક પુરવઠાની લાયકાત પરીક્ષા.
 • બિન સચિવાલય વર્ગ-૪ના કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા

CCC+ પરીક્ષા

સરકારશ્રીના તા. ૩૦/૯/૨૦૦૬ ના જાહેરનામા અનુસાર સ્પીપા દ્વારા CCC+ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા

સ્પીપા દ્વારા વિવિધ વિભાગો હસ્તકની જુદી-જુદી કચેરીઓમાં સીધી ભરતીથી નિયુક્તિ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન પેમેન્ટ બેઇઝ પર કરવામાં આવે છે. સ્પીપાએ તેના સ્ટેક હોલ્ડર્સમાં કાર્યક્ષમ અને વિશ્વસનીય સંસ્થા તરીકેની છાપ ઉભી કરેલ છે.

 
 
spipa