ક્રમ | પરીક્ષાનું નામ | પેપરની સંખ્યા | દિવસો | તારીખ |
1 | સચિવાલય સંવર્ગના વર્ગ-૪ના કર્મચારીઓને કારકુનની જગ્યાએ બઢતી માટેની ખાતાકીય પરીક્ષા | 4 | 2 | 06/04/17
to
07/04/17 |
2 | સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-૩ની પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા | 5 | 3 | 17/04/17
to
19/04/17 |
3 | બિનસચિવાલયના કારકુન કમ ટાઇપીસ્ટની પૂર્વસેવા તાલીમાન્ત તથા વર્ગ-૪ ને વર્ગ-૩ માં બઢતી માટેની પરીક્ષા | 3 | 2 | 04/05/17
to
05/05/17 |
4 | મુખ્ય સેવિકા વર્ગ-૩ની બઢતી માટેની ખાતાકીય પરીક્ષા | 6 | 3 | 23/05/17
to
25/05/17 |
5 | તાલુકા વિકાસ અધિકારીની ખાતાકીય પરીક્ષા | 5 | 3 | 06/06/17
to
08/06/17 |
6 | સીધી પસંદગીના મુખ્ય અધિકારી, ગ્રેડ-૩ની તાલીમાન્ત પરીક્ષા | 5 | 3 | 19/06/17
to
21/06/17 |
7 | પંચાયત કારકુન/કારકુન કમ ટાઇપીસ્ટની પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા | 3 | 2 | 05/07/17
to
06/07/17 |
8 | સચિવાલયના સીધી ભરતીના નાયબ સેકશન અધિકારીઓની પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા | 5 | 3 | 25/07/17
to
27/07/17 |
9 | સચિવાલય અને સંલગ્ન કચેરીઓના સીધી ભરતીના ઓફીસ આસીસ્ટંટની પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા | 4 | 2 | 03/08/17
to
04/08/17 |
10 | ગેઝેટેડ ઓફિસર્સની (જીઓ)ની પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા | 6 | 3 | 22/08/17
to
24/08/17 |
11 | સચિવાલયના નાયબ સેકશન અધિકારીઓને સેકશન અધિકારીની જગ્યાએ બઢતી માટેની ખાતાકીય પરીક્ષા | 4 | 2 | 04/09/17
to
05/09/17 |
12 | સચિવાલયના કારકુન કમ ટાઇપીસ્ટને નાયબ સેક્શન અધિકારીની જગ્યાએ બઢતી માટેની ખાતાકીય પરીક્ષા | 5 | 3 | 20/09/17
to
22/09/17 |
13 | સીધી ભરતીના નાયબ મામલતદાર વર્ગ-૩ની પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા | 5 | 3 | 10/10/17
to
12/10/17 |
14 | સીધી ભરતીના મહેસૂલ તલાટીઓની પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા | 4 | 2 | 08/11/17
to
09/11/17 |
15 | બિનસચિવાલયના કારકુન કમ ટાઇપીસ્ટની પૂર્વસેવા તાલીમાન્ત તથા વર્ગ-૪ ને વર્ગ-૩ માં બઢતી માટેની પરીક્ષા | 3 | 2 | 22/11/17
to
23/11/17 |
16 | સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-૩ની પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા | 5 | 3 | 12/12/17
to
14/12/17 |
17 | સીધી પસંદગીના મુખ્ય અધિકારી, ગ્રેડ-૩ની તાલીમાન્ત પરીક્ષા | 5 | 3 | 20/12/17
to
22/12/17 |
18 | પંચાયત કારકુન/કારકુન કમ ટાઇપીસ્ટની પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા | 3 | 2 | 04/01/18
to
05/01/18 |
19 | તાલુકા વિકાસ અધિકારીની ખાતાકીય પરીક્ષા | 5 | 3 | 10/01/18
to
12/01/18 |
20 | સચિવાલયના સીધી ભરતીના નાયબ સેકશન અધિકારીઓની પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા | 5 | 3 | 29/01/18
to
31/01/18 |
21 | ગેઝેટેડ ઓફિસર્સની (જીઓ)ની પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા | 6 | 3 | 07/02/18
to
09/02/18 |
22 | સચિવાલયના કારકુન કમ ટાઇપીસ્ટને નાયબ સેક્શન અધિકારીની જગ્યાએ બઢતી માટેની ખાતાકીય પરીક્ષા | 5 | 3 | 26/02/18
to
28/02/18 |
23 | સચિવાલય અને સંલગ્ન કચેરીઓના સીધી ભરતીના ઓફીસ આસીસ્ટંટની પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષા | 4 | 2 | 13/03/18
to
14/03/18 |
24 | સચિવાલયના નાયબ સેકશન અધિકારીઓને સેકશન અધિકારીની જગ્યાએ બઢતી માટેની ખાતાકીય પરીક્ષા | 4 | 2 | 21/03/18
to
22/03/18 |