Top
13 SPIPA Students cleared UPSC Civil Services Exam 2019.
Top
Top

મીડ કેરીયર ઈન્ટરસેકશન

મીડ કેરીયર ઈન્ટરસેકશન
 

મીડ કેરીયર ઈન્ટરેકશન

ભારત સરકાર ના સેવાઓ અને તાલીમ વિભાગની આયોજન મુજબ "આપશ્રી સુરક્ષા અને ક્રાઈમ" પર સ્પીપા ખાતે સશસ્ત્ર દળો અને મુલ્કી સેવાના અધિકારીઓ વચ્ચે કારકિર્દી ની મધ્યે નું "મીડ કેરીયર ઈન્ટરરેકશન" તા. ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર દરમ્યાન યોજાયેલુ હતું.

આ ઈન્ટરસેકશન હેતુ અણધાર્યા સંજોગોમાં ટુંકાગાળાની નોટિસ માં આ અધિકારીઓ નો સંપર્ક વધારવાનો છે. આ પ્રકિયામં એકબીજાની શકિત એકબીજાના કામની સંસ્કૂતિ, સ્વભાવ અને કસ્ટમ ની અંદરો અંદર આપલે દ્રારા શસ્ત્ર અધિકારીઓ અને મુલ્કી અધિકારીઓને લાભ થવાને શકયતા છે. આ લાંબા ગાળે તેઓને વધુ સારી રીતે રાષ્ટીય સુરક્ષા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.

આ કોર્સ માટે DOPT યોજના મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, ઓરિસ્સા, મિઝોરમ, રાજયના આઈએએસ, આઈપીએસ અનેક અધિકારીઓ તથા આર્મી, નેવીતથા અરફોર્સના અધિકારીઓ આ તાલીમમાં નોમીનેટ થયેલ હતા તથા તાલેમ લીધેલી છે.

Sr. No.DetailsDownloads
1Report of Mid-Career Interaction between Armed Forces and Civil Services Officers on Coastal and Hinterland Security 23-24 August 2012Download FileDownload File
2Program Schedule of Mid-Career Interaction Meet held on 23-24 August 2012Download FileDownload File
3Participant List of Mid-Career Interaction Meet held on 23-24 August 2012Download FileDownload File
4Speakers Profile BookletDownload FileDownload File
5Presentation by Mr. Prakash Singh on Hinterland Security Problems and ChallengesDownload FileDownload File
6Presentation by Mr. B. C. Nayak on Issues in the Security Scenario, with particular reference to Western IndiaDownload FileDownload File
7Presentation by Mr. A. S. Rajan, Mr. S. G. Bhati, Mr. Dinesh Rajaputhran on Coastal Security Differing Perspectives and How to Achieve Functional CoordinationDownload FileDownload File
8Presentation by Mr. Dinesh Rajaputhran on Sagar Kavach Evolution of an Effective SystemDownload FileDownload File
9Presentation by Mr. Praveen Swami on External Perspective in Coastal & Hinterland SecurityDownload FileDownload File
10Presentation by Shri Ajay Tomar on 26-11 Mumbai Attack – A Case Study (Issues, Preparedness, Inter-agency Coordination, Lessons)Download FileDownload File
11Mid Career Interaction - Group PhotoDownload FileDownload File
12Photo GalleryView Click
 
 
spipa