સ્પીપા સ્પીપાની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની સર્વોચ્ચ તાલીમ સંસ્થા તરીકે ૧૯૬૨માં કરવામાં આવી હતી. ૧૯૭૪માં, સંસ્થાનું પુન:નામાંકરણ સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરીકે કરવામાં આવ્યું. આ સંસ્થા તેની ભૂમિકા પરિપૂર્ણ કરવામાં જરૂરી લવચીકતા મેળવે અને રાજ્ય સરકારની અપેક્ષાઓને પૂરી કરી શકે હેતુસર ઑક્ટોબર, ૨૦૦૪માં તે (ભારતીય સોસાયટી અધિનિયમ હેઠળ નોંધાયેલી) એક સ્વાયત્ત સંસ્થા બની હતી.
"SPIPA is a great source of inspiration and guarantee for future." Shri Sujal J. Mayatra, IAS Supernumerary Assistant Coll., Dahod SPIPA was a 'New World Knowledge'." Shri Parag V. Shah Asst. Municipal Commi., New West Zone "SPIPA provides an ideal launching platform for anyone aspiring to become civil servant." Shri Saurabh D. Patel Asst. Municipal Commi., Central Zone